શોભનાબા નો એક પત્ર .....

ખુદાવિંદ અન્નદાતા ઠાકોર સાહેબ ....
આપની પાસે મેં મારા બાપનાં તથા ધણીના જુલમની ફરિયાદ ઘણી વાર કરી છે,,
હવે મારે આ સંસારમાં કોઈ રહ્યું નથી ....ઉંચે આભ ને નીચે ધરતી છે .............. હું આપઘાત કરી જીવ આપીશ .....આપ ઉંચા કુળના રાજપૂત છો .......મને ઉગારવી
કે મારવી એ આપના હાથમાં છે .....પછી તો જેવી પરમેશ્વરની મરજી ,,મારા છેલ્લા
સલામ ....................મોંઘીના જેશ્રી ,કૃષ્ણ