કાવ્ય- સુખમય અજ્ઞાન.....

મહા સુખી સુખી પરમ સુખિયું તું તરુ, અરે! શિયાળાની રાત્રિ યદપિ તુજને ખેરતી રહે! ન શાખા ત્હારીને પૂરવ સુખનું ભાન કંઈ રે! વસંતે ખીલેલી દુઃખદ સ્થિતિમાં આજ પડી છે. * ભલેને વાતો ઉત્તર પવન સુસ્વાટ કરતો, ભલેને હીમોનો સિતમગર વર્ષાદ પડતો; અરે! તોએ વૃક્ષો! મધુ સમયમાં ખૂબ ખીલશો, પ્રભુનાં વ્હાલાં તો પરમ સુખી છો એમ ગણજો. * વળી સુખી સુખી ભમતી વિરહિણી ય સરિતા, દિસે તું આનંદી ગરમી શરદીમાં સમ સદા; મહા કાળી રાત્રિ સરવ ગમ સંહાર કરતી; તદાપિ ખોયેલી ઝળહળિત કાંતિ ન સ્મરતી. * અહો! બેઠી છે શું બચૂમય આચ્છાદન ધરી, સુખી હોજે બાપુ નજર મમ ત્હારા પર ઠરી, મનુષ્યોને તો આ પરમ સુખ માગ્યું નહીં મળે, ઘણાંઓ પીડાએ જરિક જ દશા અંતર થયે. * મહા સુખી સુખી પરમ સુખિયું તું તરુ, અરે! શિયાળાની રાત્રિ યદપિ તુજને ખેરતી રહે! ન શાખા ત્હારીને પૂરવ સુખનું ભાન કંઈ રે! વસંતે ખીલેલી દુઃખદ સ્થિતિમાં આજ પડી છે. * ભલેને વાતો ઉત્તર પવન સુસ્વાટ કરતો, ભલેને હીમોનો સિતમગર વર્ષાદ પડતો; અરે! તોએ વૃક્ષો! મધુ સમયમાં ખૂબ ખીલશો, પ્રભુનાં વ્હાલાં તો પરમ સુખી છો એમ ગણજો. * વળી સુખી સુખી ભમતી વિરહિણી ય સરિતા, દિસે તું આનંદી ગરમી શરદીમાં સમ સદા; મહા કાળી રાત્રિ સરવ ગમ સંહાર કરતી; તદાપિ ખોયેલી ઝળહળિત કાંતિ ન સ્મરતી. * અહો! બેઠી છે શું બચૂમય આચ્છાદન ધરી, સુખી હોજે બાપુ નજર મમ ત્હારા પર ઠરી, મનુષ્યોને તો આ પરમ સુખ માગ્યું નહીં મળે, ઘણાંઓ પીડાએ જરિક જ દશા અંતર થયે. * મહા સુખી સુખી પરમ સુખિયું તું તરુ, અરે! શિયાળાની રાત્રિ યદપિ તુજને ખેરતી રહે! ન શાખા ત્હારીને પૂરવ સુખનું ભાન કંઈ રે! વસંતે ખીલેલી દુઃખદ સ્થિતિમાં આજ પડી છે. * ભલેને વાતો ઉત્તર પવન સુસ્વાટ કરતો, ભલેને હીમોનો સિતમગર વર્ષાદ પડતો; અરે! તોએ વૃક્ષો! મધુ સમયમાં ખૂબ ખીલશો, પ્રભુનાં વ્હાલાં તો પરમ સુખી છો એમ ગણજો. * વળી સુખી સુખી ભમતી વિરહિણી ય સરિતા, દિસે તું આનંદી ગરમી શરદીમાં સમ સદા; મહા કાળી રાત્રિ સરવ ગમ સંહાર કરતી; તદાપિ ખોયેલી ઝળહળિત કાંતિ ન સ્મરતી. * અહો! બેઠી છે શું બચૂમય આચ્છાદન ધરી, સુખી હોજે બાપુ નજર મમ ત્હારા પર ઠરી, મનુષ્યોને તો આ પરમ સુખ માગ્યું નહીં મળે, ઘણાંઓ પીડાએ જરિક જ દશા અંતર થયે.- કલાપી